More than 1 million Videos, Photos, Blogs And Music.
બ્લૉગ્સ
1 2 3 4 5 6 7 8 ...
જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાંને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યાને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!આટલા અબોલા પછી આવો સવાલકહો કેમ કરી ઊતરવું પાનું,મૂંગા રહીએ તો તમે કારણ માનો, નેહોઠ ખોલીએ તો બોલવાનું બહાનું,હું તો બોલીશ, છતાં માનશો ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 6:03 PM પર પોસ્ટેડ #
Santa Singhs wife was expecting and the baby was due any day. Santa wasvery confident it would be a boy and was looking forward to the Deliveryday. As fate would have it, he was transferred to another city and had tojoin office immediately. Before going, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 6:00 PM પર પોસ્ટેડ #
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,પોપચાં થરથરે ને પલક ઊઘડે.રોજ લાગે કોઈ યાદ કરતું હશે,રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.પારકા દેશમાં તારી યાદ આવતાં,ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,આંખમાં ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:57 PM પર પોસ્ટેડ #
ચાહું તો છું કે આ પરદો ઉઠે ને એ સનમ નીકળે,મગર ડર છે - ન નીકળે કોઇ ને મારો ભરમ નીકળે.તો નક્કી માનજો - મેં રાતે એનું ખ્વાબ જોયું છે,સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે.બધા પર્વત સમા છે, બોજ દિલનો થઇ રહ્યો છે એ,નદી જેવા નથી કે આંસુ વાટે મારા ગમ ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:55 PM પર પોસ્ટેડ #
વેલેન્ટાઈનનાં સ્થાને વિવાહ દિવસ ઉજવો-રામદેવજાણીતા યોગાચાર્ય સ્વામી રામદેવે દેશમાં વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવાની જગ્યાએ વિવાહ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરી છે. સ્વામીએ જણાવ્યું હતું કે પ્રેમ તો વૈવાહિક જીવનનું પવિત્ર આચરણ છે. વાસનાઓનાં ભુખ્યા લોકોએ તેને ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:33 PM પર પોસ્ટેડ #
Japanese houses normally have a hollow space between the wooden walls. When tearing down the walls, he found that there was a lizard stuck there because a nail from outside hammered into one of its feet. He sees this, feels pity, and at the same time ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:15 PM પર પોસ્ટેડ #
Coolest hyderabadi joke ..I have ever read (bet u will die by laughing)In Hyderabad we have our own little Johnny. His name is Howla.His father is ambitious to educate Howla.Howla goes to school in Tappa Chabutra. Its principal was educated in Urduhigh ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:06 PM પર પોસ્ટેડ #
મને ડાળખીનેએક ભૂરા આકાશની આશા ફૂટીમને ડાળખીને પંખીની ભાષા ફૂટીચાંદનીના ખોળામાં સૂરજનો તડકોને ફૂલની હથેળીમાં તારો સાગરના સ્કંધ ઉપર પારેવું થઈઘૂઘવે પવન : વણજારો.જાણે માછલીને જળની પિપાસા ફૂટીમને ડાળખીને પંખીની ભાષા ફૂટી.ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાંપોઢ્યાં ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:04 PM પર પોસ્ટેડ #
વેલેન્ટાઇન ડે ની શરુઆત ભારત માં થઇ હતી, અને તે પણ ગુજરાત માં. આબહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરી નેપટેલ તેમની પત્ની એટલે ક પટલાણી ઓ ને, માન નહોતા આપતા.એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પટલાણી જે ખુબજ દુઃખ સહનકરી ચુકી હતી, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:59 PM પર પોસ્ટેડ #
સાચો પ્રેમમિત્રો સાચો પ્રેમ બહુ ઓછા ને મળે છે. મારી પાસે એક સ્ટોરી છે,જેનું ગુજરાતી માં અનુવાદ કરી ને પોસ્ટ કરું છું. જે તમને ગમશે જ. એક આંધળી છોકરી પોતાની જાત ને ખુબ નફરત કરતી હતી , કારણકે તે આંધળી હતી.તે બધા ની નફરત કરતી સિવાય તેના એક મિત્ર ને.એક દિવસ, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:53 PM પર પોસ્ટેડ #
એક હતી ચકી,ને એક ચકા રાણા,દિવસ ગુજારે થઈને ખુબ શાણા.એક દિવસની વાત છે ભઈ ચકીની ફરિયાદ છે. ચકી કહે ચકાને તું જા…જા….જા… ખાઉં નહી,પીઉં નહી, તારી સાથે બોલું નહી.. ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉ.. ચકીબેન રીસાણા, મનાવે ચકારાણા, ફળ લાવું,ફૂલ લાવું, લાવું મોતી ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:50 PM પર પોસ્ટેડ #
ભૂલી ન જાએક વેળા તેં મને ચાહ્યો હતો એ વાતને ભૂલી ન જાઆપણે પર્વતને પણ તોડયો હતો તે વાતને ભૂલી ન જા.તેં જ તો આકાશ ફાડયું, તું જ ચમકી, ઝરમરી, વરસી પડીહું જ એ વરસાદ માં નાહ્યો હતો એ વાત ને ભૂલી ન જા.તું હલેસાં શ્વાસનાં લઇ નીકળીતી કેટલા ઉત્સાહ થી,ને મને દરિયો ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:42 PM પર પોસ્ટેડ #
કોણ કહે છે , જીવવા જેવું નથી,ફૂલ સરખું ખીલવા જેવું નથીઝળહળી જો,અન્ય કાજે એક પળ-લાગશે કે બૂઝવા જેવું નથી.કંઈ કેટલાયે જણને હિસાબ આપવાના,ત્યારે જ લોક નાનો ખિતાબઆપવાના,ભીતર કવિપણાને મંજૂર ક્યાં કશું છે?મિત્રો ગણગણીને ગુલાબ આપવાના ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:40 PM પર પોસ્ટેડ #
જિંદગીનો સરવાળો કે બાદબાકી શું કરું ? ગમો-અણગમો લખી શું કરું ?કેટલાંએ પાસા ફરી ગયા જિંદગીના! હવે એને ઉલટા કરી શું કરું ?રણ અને ઘર વચ્ચે તરસ્યો રહ્યો હું, ખાલી ફાફા મારી શું કરું ?ન ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:36 PM પર પોસ્ટેડ #
જિંદગીનો સરવાળો કે બાદબાકી શું કરું ? ગમો-અણગમો લખી શું કરું ?કેટલાંએ પાસા ફરી ગયા જિંદગીના! હવે એને ઉલટા કરી શું કરું ?રણ અને ઘર વચ્ચે તરસ્યો રહ્યો હું, ખાલી ફાફા મારી શું કરું ?ન ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:36 PM પર પોસ્ટેડ #
જિંદગીનો સરવાળો કે બાદબાકી શું કરું ? ગમો-અણગમો લખી શું કરું ?કેટલાંએ પાસા ફરી ગયા જિંદગીના! હવે એને ઉલટા કરી શું કરું ?રણ અને ઘર વચ્ચે તરસ્યો રહ્યો હું, ખાલી ફાફા મારી શું કરું ?ન ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:36 PM પર પોસ્ટેડ #
દેવ ડી : ઈમોશનલ અત્યાચાર નિર્માતા : રોની સ્ક્રૂવાલાનિર્દેશક : અનુરાગ કશ્યપ સંગીત : અમિત ત્રિવેદી કલાકાર : અભય દેઓલ, કલ્કિ કોએચ્લિન, માહી ગિલ, પરબ મદાન ફક્ત પુખ્તવયના માટે જૂની કથાઓ કે ફિલ્મોને પોતાના અંદાજમાં રજૂ કરવી એ આજકાલની ફેશન છે. ટશન, રામગોપાલ ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:23 PM પર પોસ્ટેડ #
એક દિવસસોસાયટી ના સર્વએ ભેગા થઇવીજળીના તારને નડતો લીમડોકાપી નાખ્યો.તે રાતેવગડા નાં બઘાં ઝાડમારી પથારીમાં આવ્યા હતાં!મારું એકે મુળ રાતું થયેલું ન જોતાંએ બિચારાં પાછાં વળી ગયાં…હું ઘણી વારઉંઘ માં થી ઝબકી જાઉં છું,બારણામાં ઝાડ નાં પગલાં સંભળાય છેમારામાં, મુળ ... વધુ વાંચો...
Devang Mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 3:34 PM પર પોસ્ટેડ #
પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,સુકા રણમાં તરસતો હું જળ શોધી રહ્યો છું,આંખોના અજવાળા પણ ઝાંખા થઇ રહ્યા છે,જાણે અમાસમાં પણ હવે ચાંદની ને શોધી રહ્યો છું,પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,સપનામાં તને જોવા હવે દિવસમાં પણ રાત શોધી રહ્યો છું ... વધુ વાંચો...
Devang Mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 3:30 PM પર પોસ્ટેડ #
કેટલી સરસ મુલાકાત હતીજાણે કયામત ની રાત હતીઅમારી આંખો ને એમનો ઇંતજારને એમનો પાછળથી કરેલો સાદઆટલી તો સરસ શરુઆત હતીચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂરએમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકારજાણે આખી કાયનાત સાથ હતીઅમે તો બસ કહ્યાજ કર્યુએમણે તો બસ સાંભળ્યા જ!!જાણે વર્ષોની કોઇ ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:02 PM પર પોસ્ટેડ #
1 2 3 4 5 6 7 8 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com