More than 1 million Videos, Photos, Blogs And Music.
બ્લૉગ્સ
1 2 3 4 5 6 7 8 9 ...
પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,સુકા રણમાં તરસતો હું જળ શોધી રહ્યો છું,આંખોના અજવાળા પણ ઝાંખા થઇ રહ્યા છે,જાણે અમાસમાં પણ હવે ચાંદની ને શોધી રહ્યો છું,પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,સપનામાં તને જોવા હવે દિવસમાં પણ રાત શોધી રહ્યો છું ... વધુ વાંચો...
Devang Mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 3:30 PM પર પોસ્ટેડ #
કેટલી સરસ મુલાકાત હતીજાણે કયામત ની રાત હતીઅમારી આંખો ને એમનો ઇંતજારને એમનો પાછળથી કરેલો સાદઆટલી તો સરસ શરુઆત હતીચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂરએમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકારજાણે આખી કાયનાત સાથ હતીઅમે તો બસ કહ્યાજ કર્યુએમણે તો બસ સાંભળ્યા જ!!જાણે વર્ષોની કોઇ ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:02 PM પર પોસ્ટેડ #
जो रहते हैं दिल में,वो जुदा नही होतेकुछ भाव लफ्जों में,बयां नहीं होते।एक हसरत है,उन्हें मनाने कीवो इतने अच्छे हैं,कि खफा नही होते।ઝખમ ના આપનાર તને લાખો સલામ.કે વાસનાં ટુકડાને ને તે ગાતો કર્યો છે.... ..તુમ્હારી બેરૂખીને લાજ રખલી બડાખાને કી,તુમ આંખો સે પીલા ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:01 PM પર પોસ્ટેડ #
આ શું માંડયું છે,ડોબુ? હવે વ્હાઇટહાઉસ ખાલી કરવાનાદુ:ખદ દિવસો આવ્યા છેત્યારે ગંભીર થવાનેબદલે આવા ચક્રમવેડાકરે છે. નોકરચાકરોનોવિચાર કર.bush અમેરિકામાં ડૂબ્યાતરીકે ઓળખાતો અને હવેગમે ત્યારે ભૂતપૂર્વબનવાની તૈયારીમાંપાગલ પ્રેસિડેન્ટજયોર્જ બુશ તેનીઇરાકની ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:00 PM પર પોસ્ટેડ #
પછાત એટલે શું ?પછાત કોણ હોય ?વ્યક્તિ .. વર્ગ .. કે જ્ઞાતિ ?સરકારે જાહેર કરેલ જ્ઞાતિમાં જન્મ થાય એટલે પછાત ?તે સિવાયની જ્ઞાતિમાં જન્મેલા પછાત ના હોઇ શકે ?વાણિયા .. બામણ .. પટેલો …. આ મોંઘવારીમાં ભલે ભુખ્યા મરતા હોય … પણ તેમને પછાત નહિ ગણવામાં આવે.અમરસિહ કે ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:58 PM પર પોસ્ટેડ #
તેજાબ … નો ઊપયોગ કયારે, કયાં, કેમ, કેવી રીતે અને કોને માટે ..કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા લોખંડને ઢીલુ કરવા …અત્યાર સુધીની જીવનસફરના મારા ૫૧ વરસના જ નાનકડા જીવનકાળમાં એવા એવા માણસોય મળ્યા કે,જેમના તન અને મન …કટાઇ ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:58 PM પર પોસ્ટેડ #
કાંટો સે દામન ઉલજાના મેરી આદત હૈ,દિલ મેં પરાયા દર્દ બસાના મેરી આદત હૈ,જિન કો દુનિયયા ને ઠુકરાયા હૈ,ઐસે લોકો કો અપનાના મેરી આદત હૈ.વો સજ કે ગઈ,મુઝે સઝાયા ગયા,વો ઉઠ કે ગઈ,મુઝે ઉઠાયા ગયા,ફર્ક સિર્ફ ઈતના હૈ,ઉન્હેં અપનાયા ગયા,મુઝે દફનાયા ગયા. વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:56 PM પર પોસ્ટેડ #
પ્રિયતમની ઓળખાણ-સૈફ પાલનપુરીનથી જોયો કદી પ્રીતમને મીટ માંડીને કદી ચહેરોસખી ! એકાંતની હંમેશા મેં તો લાજ રાખી છે.પરિચય એમને પૂછેને મારી પર જુલમ નકરહમેંશા એમની સાથે મેં નીચી આંખ રાખી છેહૃદયતો ખૂબ ઈચ્છે છે કે બસ જોયા કરું કિંતુનજીક આવે છે તો તો તરત શરમાઈ જાઉં ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:55 PM પર પોસ્ટેડ #
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.કદી તેં હાક ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:54 PM પર પોસ્ટેડ #
खानोमें बट गया_निदा फाज़लीगिरजा में,मंदिरो में,अजानो में बट गयाहोते ही सुबह आदमी खानों में बट गयाएक ईश्क नाम का जो परिन्दा खलामें थाउतरा जो शहर में तो दूकानो में बट गयापहले तलाशा खेत,फिर दरियाकी खोज़ कीबाकीका वक्त गेहुंके दानों में बट गयाजब तक था आसमांमें ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:52 PM પર પોસ્ટેડ #
ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.ઘડીમાં મનાવું, ખરાં છો તમે.ન પૂછો કશું યે, ન બોલો કશું યે,અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.આ "દેવ" રોજ બોલાવે ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:50 PM પર પોસ્ટેડ #
એક પત્થર કાફી હૈ શીશા તોડને કે લીયે....એક બાત કાફી હૈ દિલ તોડને કે લીયે..--------------... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:49 PM પર પોસ્ટેડ #
કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.સમયની આંખના પલાશવન પ્રજાળીને,કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?મળે શું ગંગા માત્ર ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:47 PM પર પોસ્ટેડ #
ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ?ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ. ૧ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસેદિલદાર્ સરકા યાર વહ, હંસા તભી ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:46 PM પર પોસ્ટેડ #
ચાંદની ફેલાઇ ગઇમારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ આંગળી જળ માં થી નીકળી જે જગા પુરાઇ ગઇ.આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઇ ગઇ ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.દર્દમાં ઠંડક, દીલાસા માં જલન, અશ્રુમાં સ્મિત,પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઇ ગઇ.આત્મા ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:45 PM પર પોસ્ટેડ #
ઈન્દોર.મુસ્લિમ સંપ્રદાયનો પર્વ મહોરમના દિવસે શહેરની મસ્ઝિદોમાં ભારે ભીડ જોવા મળી હતી. યોમે આશુરાના પ્રસંગે ગુરૂવારે કતલની રાતે શહેરના રસ્તાઓ પર ભાતભાતના તાજિયાને લઈને જુલુસો નીકળ્યા હતાં.શહેરના મુખ્ય વિસ્તાર રાજવાડામાં સાંજે 4 વાગ્યાથી તાજિયા લઈને શહેરની ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જાન્યુઆરી 9, 2009 6:28 PM પર પોસ્ટેડ #
ઈસ કદર ના હર બાત યારો સે પુછોજો બાત રાઝ કી હો ઈશારો સે પુછોલહેરો સે ખેલના તો સમુંદર કા શોક હૈલગતી હે ચોટ કૈસી કિનારો સે પુછોઆપકે પાસ દોસ્તો કા ખજાના હૈપર યે દોસ્ત આપકા પુરાના હૈઈસ દોસ્ત કો ભુલા ન દેના કભીક્યુકી દોસ્તી કા દિવાના હે દોસ્તરહેને દે આસમાન, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ડિસેમ્બર 20, 2008 12:36 PM પર પોસ્ટેડ #
બાળક વ્હેલુ જન્મે તિયારેહાલના સમયમાં પ્રસવની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.આવા બાળકોની યોગ્ય સારસંભાળ અને તેમના સંબંધમાં સંપુર્ણ જાણકારી હોવી બાળકની માતા તેમજ અન્ય પરિવારના સભ્યો માટે ખુબ જ જરૂરી છે. માતાના ગર્ભમાં બાળકનો રહેવાનો સમય સામાન્ય રીતે 9 ... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 12, 2008 9:23 AM પર પોસ્ટેડ #
તારીખ ઉપર થિ વાર કોઇ પણ સાલ ની તારીખ નો વાર ગોતો નિચે ના કોસ્ટ્ક્મા થિ મહિના પ્રમાણે કોડ લીઓદાખલા-૧-૮-૧૯૯૦જાન... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 9, 2008 9:13 AM પર પોસ્ટેડ #
1 2 3 4 5 6 7 8 9 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com