More than 1 million Videos, Photos, Blogs And Music.
બ્લૉગ્સ
1 2 3 4 5 6 7 8 9 10 11 ...
મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાની વરસી પૂરી થવામાં માંડ ત્રીસ જેટલા દિવસો બાકી છે. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને 14 સ્થળોને ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને એટીએસને મળેલ આ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 28 નવેમ્બરના ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા નવેમ્બર 22, 2009 9:13 PM પર પોસ્ટેડ #
ગયા વર્ષે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબે આજે અચાનક હાઈ કોર્ટમાં પોતાના પર લાગાવવામાં આવેલ બધા જ આરોપોને સ્વીકારી લઈ તે કઈ રીતે તેની ટૂકળી સાથે પાકિસ્તાનથી મુંબઈ પહોચ્યો તેની બધી જ કહાણી સુણાવી ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જુલાઈ 21, 2009 5:46 PM પર પોસ્ટેડ #
મિત્રો જીવનમાં કેટલીક વસ્તુઓ તમારી નૈયા પાર લગાવી દેતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ તમારી નૈયા મજધારે ડૂબાડી દેતી હોય છે. વ્યસન એક એવી બાબત છે જે તમારા જીવનને ખલાસ કરી નાખે છે,અહી હું બીડી, તમ્બાકુ કે દારૂના વ્યસનની વાત નથી કરતો. અહીં વાત થઈ રહી છે ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જૂન 26, 2009 5:30 PM પર પોસ્ટેડ #
સાનિયા મિર્ઝા તાજેતરમાં વિમ્બલડન મહિલા એકલ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.જેનાથી તેના ચાહકોમાં ભારે નિરાશા પ્રવર્તી છે. દિવસે દિવસે સાનિયા મિર્ઝા તેના શાનદાર ફોર્મમાંથી બહાર આવી રહી છે. જે સાનિયા અને દેશ માટે હિતાવહ નથી. સાનિયા મિર્ઝા દસ જુલાઈના રોજ તેના ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જૂન 25, 2009 8:51 PM પર પોસ્ટેડ #
બડી આસાનીસે દિલ લગાયે જાતે હૈ..પર બડી મુશ્કિલ સે વાદે નિભાયે જાતે હૈ... લે જાતિ હૈ મોહબ્બત ઉન રાહો પરજહા દિયે જલાયે જાતે હૈ....--------------... વધુ વાંચો...
hemu parmar દ્વારા માર્ચ 27, 2009 4:38 PM પર પોસ્ટેડ #
મહેન્દ્ર મેઘાણીએ તેમના નાના ભાઈ વિનોદ મેઘાણી (74 વર્ષ)ના 15 ફેબ્રુઆરીએ થયેલા અવસાનાના સમાચાર આપતા પોસ્ટકાર્ડમાં એક અવતરણ લખતા નોંધ્યુ છે કે અવતરણમાંના બધા ગુણો સાથે વિનોદભાઈનું સ્મરણ સંકળાયેલું રહેશે. અગ્રેજી નવલકથાકાર અને પત્રકાર ફ્રેડરિક ફોરસાઈથનું ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા માર્ચ 4, 2009 8:39 PM પર પોસ્ટેડ #
વિરલએ વિશેષણની સાર્થકતા વિનોદ મેઘાણીના અનુવાદકાર્ય,સંપાદનકા... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા માર્ચ 3, 2009 7:34 PM પર પોસ્ટેડ #
તાજેતરમાં જ કાંકરિયા તળાવને કાંકરિયા કાર્નિવલ તરીકે નામકરણ કરી ભારે ઝાહોજહાલીથી તેને લોકો માટે ફરીથી ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ સમાજના કેટલાક જાગ્રત નાગરિકોને એ વાત ખટકી છે જે કાંકરિયા જે જાહેર મિલકત છે તેની ફરતે ઉંચી દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. અને તેની ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા માર્ચ 1, 2009 7:42 PM પર પોસ્ટેડ #
તાજેતરમાં જ કાંકરિયા તળાવને કાંકરિયા કાર્નિવલ તરીકે નામકરણ કરી ભારે ઝાહોજહાલીથી તેને લોકો માટે ફરીથી ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ સમાજના કેટલાક જાગ્રત નાગરિકોને એ વાત ખટકી છે જે કાંકરિયા જે જાહેર મિલકત છે તેની ફરતે ઉંચી દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. અને તેની ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા માર્ચ 1, 2009 7:24 PM પર પોસ્ટેડ #
મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા ફેબ્રુઆરી 28, 2009 6:42 PM પર પોસ્ટેડ #
બડી આસાનીસે દિલ લગાયે જાતે હૈ..પર બડી મુશ્કિલ સે વાદે નિભાયે જાતે હૈ... લે જાતિ હૈ મોહબ્બત ઉન રાહો પર જહા દિયે જલાયે જાતે હૈ....--------------... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:05 PM પર પોસ્ટેડ #
આજ પ્રેમ તને પુછું,કે કેવા તારા રુપ રંગતો કહે જા પુછ ફુલને,કેમ મ્હેંકે લઈ ઉમંગપ્રેમ તું તો આતમનું નુરજાણવા મારે તારા સરનામાને પંથસાંભળ તું બંસરીના નાદ,બતાવશે તને રાધાને ગોકુળનો નંદઆવો માંડીએ પ્રેમની રે વાતપ્રેમ એ તો ઉગતું પ્રભાતભીંજે તો ઝરમર વરસાદતરસે તો ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:04 PM પર પોસ્ટેડ #
સ્નેહ એ તો તપતું કુંદનપીસાયે તો મ્હેંકતું ચંદનઉડે પ્રેમ પંખી ગગનના ગમે કોઈનું બંધનપ્રેમ ઝુરે તો અંધારી રાતપ્રેમ ઝુમે તો સાગરની જાતચાંદ ચમકેને સાગર રેલાયપ્રેમ કદી પીંજરે ના પુરાયપ્રેમ તું તો વહાલો વંટોળજગ જાણે તારા રે મોલચાહ એ તો જીવનની આશછીપે ના છીપાયે ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:03 PM પર પોસ્ટેડ #
હજી તો મળવાની શરૂઆત થઇ છે.ઘણું સમજવાનુ બાકી છે.હૈયાની ઉર્મીઓને વહેવા દો.પ્રેમ પારાવારમાં નાવા દો.નજર નજરથી મળવા દો.અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.સમયના વ્હેણ સાથે જીવવા દો.પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.પ્રેમની કબુલાતનો સમય આવવા દો.પ્રેમનો એકરાર થાવા દો. વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:03 PM પર પોસ્ટેડ #
સતત બોલ્યા કરે તે મૈત્રી ને ચૂપ રહે તે પ્રેમમિલન કરાવે તે મૈત્રી ને જુદાઇ સતાવે તે પ્રેમમનને મલકાવે તે મૈત્રી ને હ્રદય ધબકાવે તે પ્રેમહાથ પકડીને ચાલવુ તે મૈત્રી ને આંખમાં નીરખ્યા કરવું તે પ્રેમમિત્રને વહેંચવા માટે મૈત્રી ને પોતાના છુપાવવા માટે પ્રેમહસાવે ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:01 PM પર પોસ્ટેડ #
ગમ યા ખુશી છે તુ,મારી જીન્દગી છે તુ,મારી જીન્દગી છે તુ.સુખ ના દિવસોમાં તુ,દુ:ખના દિવસોમાં તુ,મારી જીન્દગી છે તુ.જીન્દગીની સાથ તુ,મ્રુત્યુ સમયે પણ તુ,મારી જીન્દગી છે તુ.મારી સારી ઉમ્રમા,એક જ કમી છે તુ,મારી જીન્દગી છે તુ.સારી જીન્દગીમાં,કેમ તું અજનબી?મારી ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 4:59 PM પર પોસ્ટેડ #
મિત્રો જેમ માણસે માણસે સ્વભાવ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા,મૂલ્યો અને લક્ષણો બદલાય છે.એક કવિએ ખુબ સરસ તેના કવિતામાં પ્રેમની વ્યાખ્યા વણી લીધી છે....પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પડાય એવો કાયદો..પ્રેમ ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા ફેબ્રુઆરી 18, 2009 8:55 PM પર પોસ્ટેડ #
જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે…..વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં,રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે…..ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,ઘણીય વેળા સમય થી ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 17, 2009 3:08 PM પર પોસ્ટેડ #
1 2 3 4 5 6 7 8 9 10 11 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com