Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Family Filter | On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
Family Filter | On
1 2 3 4
ભારતીય ટીમની ભૂતપૂર્વ સુકાની કહે છે થોડું માર્ગદર્શન મળે તો રાજયની ખેલાડીઓ દેશનું નામ રોશન કરી શકે તેમ છેગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની મહિલા ક્રિકેટરોમાં પ્રતિભા છે અને તેમને જરૂરી માર્ગદર્શન મળે તો તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ છે તેમ ભારતની ...

ચોમાસાનો પ્રારંભ થતાં જ ઠેર-ઠેર સર્પોનીકળવાના બનાવો વધી જવા પામ્યા છે. આણંદ - વિધાનગર બાકરોલ વિસ્તારમાંથી એક દિ માં એક ઝેરી અને ત્રણ બિનઝેરી મળીને ચાર સર્પોસર્પપ્રેમી રાજેશ શર્મા દ્વારા પકડવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારમાં ઘરમાં દેખા દેતાં સર્પોથી લોકોમાં ...
શ્રેણીઓ: મધ્ય ગુજરાત
શ્રેણીઓ: મધ્ય ગુજરાત

ઔદ્યોગિક અને આર્થિક દ્દષ્ટીએ સમૃધ્ધ ગુજરાતમાં ઉત્તરનો ભાગ મોટાભાગે બાકાત રહેલો છે. પાણી અને વરસાદની અછત ધરાવતા તેમજ ઉત્તરપશ્ચિમ ભાગમાં નાના રણનો વિસ્તાર ધરાવતા આ ભાગમાં હવે અદ્યોગિક પ્રવૃત્તિઓનો એક નવો જ સૂરજ ઉગે એવી સ્થિતિનુ નિર્માણ દિલ્હીમુંબઇ ...

ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં પ્રજાસમાજ નામની ...
શ્રેણીઓ: ગુજરાત

અંબાણી બંઘુઓની લડાઈના અહેવાલો મીડિયામાં છવાયેલા રહે છે ત્યારે તેવા સમયે અમેરિકાના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી તેમને ક્રાંતિકારી વિચારક કહ્યાં હતાં. અખબારે જણાવ્યું હતું કે મુકેશ ...
શ્રેણીઓ: Blog
શ્રેણીઓ: Blog

મેરે પ્યાર
શ્રેણીઓ: Blog

જગો હિંદુ જગો MP3
શ્રેણીઓ: Blog

તાજેતરમાં જ એક હિન્‍દી ફિલ્‍મ આવી હતી કે લવ કે લીએ કુછ ભી કરૂંગા તે મુજબ આજના કલાકારો પણ પોતાની જાહેરાત કરવા કોઇ પણ સારો કે નહરો રાસ્‍તો અપનાવતા થઇ ગયા છે. જેમકે ફિલ્‍મના પ્રમોશન માટે કે ફિલ્‍મ મેળવવા કે ફિલ્‍મી દુનિયાની સ્‍પર્ધામાં ટકવા માટે હાલના બોલીવુડના કલાકારો પબ્‍લિસિટી સ્‍ટંટનો ઉપયોગ કરતા થઇ ગયા છે.

ક્રિકેટને વધુ રંગીન અને ગ્લેમર્સ બનાવવાના હેતુથી વિદેશમાંથી ધંધાકિય ચીયર લીડર્સ એટલે કે દર્શકોનો ઉત્સાહ વધારવાવાળી યુવતીઓ લાવવામાં આવી છે. અને હંમેશા લોકોના મનોરંજનમાં વિલન બનનારા નેતા લોકો ભારતીય સંસ્કૃતિના નામે તેના પર પ્રતિબંધ લાદવા માંગે છે. તેઓતો વિદેશમાં જઇને પોતાની ઇચ્છા પૂરી કરી લેતા નેતાઓને લોકોના મનોરંજન સામે હંમેશા વિરોધ ઉઠાવ્યો છે.
શ્રેણીઓ: blog

આઈટમ સોંગ, આઈટમ નંબર કે ડાંસ ગર્લ જેવા નામોથી જાણીતા ગીતોનું ચલણ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં કંઈ નવું નથી. હેલનથી લઈને કલ્‍પના ઐયર, હુમા ખાન, મલાઈકા અરોરા, સમિરા રેડ્ડી, કરિના કપૂર, ઈશા કોપીકર અને છેલ્લે સેક્સી રાખી સાવંત સુધી બધા જ આઈટમ સોંગ કરવાના દિવાના છે.

હાલમાં બોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન કેટરિના કૈફને પ્રમોટ કરનાર સલમાન ખાન હવે કેટરિનાની નાની બહેન ઈઝાબેલ કૈફને પ્રમોટ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. કારણ કે, સલ્લુમિંયાની પાછળ કેટરિના પડી ગઇ છે કે, તમે જેમ મને પ્રમોટ કરી હવે મારી બહેનને પણ પ્રમોટ કરી આપો..

ભૂતપૂર્વ મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ખોસલા અને ટી સીરીઝના ભૂષણકુમારની પત્ની દિવ્યાકુમાર આજ કાલ સલમાન ખાનને લઈને ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. દિવ્યા એક રોમેન્ટીંક થ્રીલર ફિલ્મ બનાવી રહી છે..


ઐશ્વર્યાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય હોવાથી તેના ચાહકો દેશવિદેશમાં છે, તેથી તે અન્‍ય દેશોમાં જાય તો જૈસા દેશ વૈસા ભેશની ઉક્‍તિ પ્રમાણે જે તે દેશના આધુનિક ફેશનના વસ્ત્રો પહેરે છે. તે વિદેશમાં ગ્રીક દેવી તરીકે લોકપ્રિય છે, અને ત્‍યાંના લોકો તેને પોતાના દેશના વસ્ત્રોમાં જોવા માગે છે.

એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી.

1 2 3 4