देवालयमें प्रवेश करनेसे पूर्व आवश्यक कृतियां व उनका शास्त्र,
पिंडीके दर्शन करनेकी उचित पद्धति,
शिवपूजाके पूर्व भस्म लगाना, रुद्राक्षधारण
|
 1990માં રેડિયોસરગમ ડોટ કોમ નામની વેબસાઇડને અને મેગેઝીનને એશ્વર્યા રાયે પ્રથમ વખત ટોપલેસ ફોટો ગ્રાફ તે વખતની પર્સનાલીટી સાથે આપ્યો હતો. તે સમયે એશ્વર્યાનો મોડલીંગમાં સંઘર્ષ ચાલતો હતો અને મોડલીંગની દુનિયામાં નામના મેળવવા એશ્વર્યાએ હાફ ન્યુડ સીન આપ્યો હતો.
|
 એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી.
|
 હાલમાં બોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન કેટરિના કૈફને પ્રમોટ કરનાર સલમાન ખાન હવે કેટરિનાની નાની બહેન ઈઝાબેલ કૈફને પ્રમોટ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. કારણ કે, સલ્લુમિંયાની પાછળ કેટરિના પડી ગઇ છે કે, તમે જેમ મને પ્રમોટ કરી હવે મારી બહેનને પણ પ્રમોટ કરી આપો..
|
|
 ઐશ્વર્યાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય હોવાથી તેના ચાહકો દેશવિદેશમાં છે, તેથી તે અન્ય દેશોમાં જાય તો જૈસા દેશ વૈસા ભેશની ઉક્તિ પ્રમાણે જે તે દેશના આધુનિક ફેશનના વસ્ત્રો પહેરે છે. તે વિદેશમાં ગ્રીક દેવી તરીકે લોકપ્રિય છે, અને ત્યાંના લોકો તેને પોતાના દેશના વસ્ત્રોમાં જોવા માગે છે.
|
 ૐ નમ: શિવાય’! પરમ તત્ત્વની ઉપાસનાનો આ મહામંત્ર. જેનાથી મોટો એવો કોઇ અન્ય મંત્ર નથી એમ પુષ્પદંત કહે છે. આપણા આસ્થાપૂર્ણ હૃદયમાં જે ગૂઢરૂપે સતત ગુંજયા કરતો હશે તે આ પંચાક્ષર મંત્ર હજારો કંઠોમાંથી બુલંદ રૂપે ગાજી ઉઠતો હશે.
|
 ભૂતપૂર્વ મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ખોસલા અને ટી સીરીઝના ભૂષણકુમારની પત્ની દિવ્યાકુમાર આજ કાલ સલમાન
ખાનને લઈને ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. દિવ્યા એક રોમેન્ટીંક થ્રીલર ફિલ્મ બનાવી રહી છે..
|
Examples of distorted and Anti-Hindu History (?) in NCERT book To start with, the cover of the book depicts the Mughal regime in India with Urdu transcript giving an impression that Indian history had nothing more than Mughal domination. The book supports ...
|
 સંજુની પત્ની માન્યતાએ એડ્લ્ટ્સ મુવીમાં પણ કામ કર્યું છે.. ''લવર્સ લાઇક અસ'' તમે જોય છે.. હવે જોવી હોય તો પણ નહી મળે.. સંજ્ય દત્તની હાલની પત્ની માન્યતાની 2005માં આવેલી ફિલ્મ ''લવર્સ લાઇક અસ''ના તમામ હક્કો સંજય દત્તે ખરીદી લીધા છે. કારણ કે, આ માન્યતાની પ્રથમ ફિલ્મ હતી અને તે ફિલ્મ એડલ્ટ્સ માટેની હતી, આથી સંજુ અને તેના મિત્રો આ ફિલ્મની પાછળ પડ્યા છે.
|
 ‘મેરે યાર કી શાદી’ થી લઈને ‘સુપરસ્ટાર’ સુધીની સફરમાં એક ચપળ અને હોશીયાર અભિનેત્રી તરીકેની સફળતા મેળવનાર તુલિપ જોશી સ્પોર્ટ્સ પર્સનાલિટી બનવા માંગતી હતી અને યશરાજે તેમને હિરોઇન બનાવી દીધી, આવો જાણીએ આ પ્રસિદ્ધ અભિનેત્રી વિશેની ખાટી મીઠી વાતો...
|
 કરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ "જબ વી મેટ" સફળ થઈ પછી તે હવે કાપડ ઉદ્યોગમાં ઝંપલાવી રહી છે.
હિરોઇન તરીકે સારી ચાલતી હોવા છતાં તેને કપડાં વેચવાનો વારો કેમ આવ્યો? અરે, તમે વધુ વિચારીને ચોંકી ના
જતા એ તો કરીના પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરવાની છે એની વાત કરું છું. બહુ જલદી તેણે લોન્ચ કરેલાં કપડાં
માર્કેટમાં દેખાશે. અને હા, પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરનારી કરીના પહેલી ભારતીય હિરોઈન છે...
|
 ઇસ્લામાબાદ, ભારતીય જાસુસ કાશ્મીરસિંહને આઝાદી ને સરબજીતને ફાંસી - આ છે પાક ન્યાય... પાકિસ્તાનમાં 1990માં થયેલા ચાર બોમ્બ વિસ્ફોટમાં સંડોવણી બદલ 17 વર્ષથી લાહોરની કોટ લખપત જેલમાં સબડી રહેલા ભારતીય નાગરિક સરબજીતસિંહને 1 એપ્રિલે ફાંસી અપાશે. સરબજીતનું ...
|
 8મી માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ. આ અંગે ચાલો ડો. પુનિતા હર્ણે સાથે વાતચીત કરીએ. તેઓનું સુત્ર છે કે, સશકત નારી - સશકત સમાજ - સશકત રાષ્ટ્ર (ડો. પુનિતા હર્ણે - ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગના પ્રોફેસર છે) તેઓ કહે છે કે આજે આટલા આધુનિક યુગમાં પણ સ્ત્રીને પોતાના શરીરથી લઈને દરેક પ્રકારની અસલામતી અનુભવાય છે. સ્ત્રી આજે પણ અનેક પ્રકારે અસુરક્ષિત છે.
|
width="300" height="80">>
|