બ્લૉગ્સ |
|
|
હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો http://www.bhashaind... વધુ વાંચો...
|
હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો http://www.bhashaind... વધુ વાંચો...
|
તારીખ ઉપર થિ વાર કોઇ પણ સાલ ની તારીખ નો વાર ગોતો નિચે ના કોસ્ટ્ક્મા થિ મહિના પ્રમાણે કોડ લીઓદાખલા-૧-૮-૧૯૯૦જાન... વધુ વાંચો...
|
ઈસ કદર ના હર બાત યારો સે પુછોજો બાત રાઝ કી હો ઈશારો સે પુછોલહેરો સે ખેલના તો સમુંદર કા શોક હૈલગતી હે ચોટ કૈસી કિનારો સે પુછોઆપકે પાસ દોસ્તો કા ખજાના હૈપર યે દોસ્ત આપકા પુરાના હૈઈસ દોસ્ત કો ભુલા ન દેના કભીક્યુકી દોસ્તી કા દિવાના હે દોસ્તરહેને દે આસમાન, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ડિસેમ્બર 20, 2008 12:36 PM પર પોસ્ટેડ
#
|
ભગવાન બુદ્ધ અને ઓશોવર્ષો પહેલાં કદાચ ૧૯૫૬માં કોળી કોમનો ઐતિહાસિક પરિચય પુસ્તક વાંચવામાં આવેલુ. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધનાં મા કોળી કોમનાં હતાં. એ તો સુવિદિત છે કે ભગવાન બુદ્ધ ક્ષત્રિય કોમના હતા. ઓશોનાં ઘણા પ્રવચનોમાં આ હકીકતનો ઉલ્લેખ ... વધુ વાંચો...
|
શ્રી સત્યનારાયણ પૂજા-કથાગાંડાભાઈ વલ્લભઅનુક્રમકથાનો સામાન 2ગણપતિ પૂજન 5કળશ પૂજા 10શ્રી લક્ષ્મીનારાયણ પૂજન 12વિષ્ણુ સહસ્રનામાવલિ 18કથા 36અધ્યાય ૧ 36અધ્યાય - ૨ 41અધ્યાય - ૩ 47અધ્યાય-૪ 57અધ્યાય ૫ 66ઉત્તર પૂજન 71દશાવતારની આરતી 71अच्युतं 73થાળ 74આશીર્વાદ ... વધુ વાંચો...
|
બડી આસાનીસે દિલ લગાયે જાતે હૈ..પર બડી મુશ્કિલ સે વાદે નિભાયે જાતે હૈ... લે જાતિ હૈ મોહબ્બત ઉન રાહો પરજહા દિયે જલાયે જાતે હૈ....--------------... વધુ વાંચો...
|
 ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણભાઈ દેસાઈ ખુબ જ મોટી વયે પણ એક ઉદયમાન ભાસ્કરની જેમ ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોચાડવાના બનતા પ્રયત્ન બાદ હવે તેઓ ગાંધીજીના અમૂલ્ય વિચાર વારસાને ... વધુ વાંચો...
|
મિત્રો જેમ માણસે માણસે સ્વભાવ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા,મૂલ્યો અને લક્ષણો બદલાય છે. એક કવિએ ખુબ સરસ તેના કવિતામાં પ્રેમની વ્યાખ્યા વણી લીધી છે....પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પડાય એવો ... વધુ વાંચો...
|
 મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા ... વધુ વાંચો...
|
 મહેન્દ્ર મેઘાણીએ તેમના નાના ભાઈ વિનોદ મેઘાણી (74 વર્ષ)ના 15 ફેબ્રુઆરીએ થયેલા અવસાનાના સમાચાર આપતા પોસ્ટકાર્ડમાં એક અવતરણ લખતા નોંધ્યુ છે કે અવતરણમાંના બધા ગુણો સાથે વિનોદભાઈનું સ્મરણ સંકળાયેલું રહેશે. અગ્રેજી નવલકથાકાર અને પત્રકાર ફ્રેડરિક ફોરસાઈથનું ... વધુ વાંચો...
|
 ગયા વર્ષે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબે આજે અચાનક હાઈ કોર્ટમાં પોતાના પર લાગાવવામાં આવેલ બધા જ આરોપોને સ્વીકારી લઈ તે કઈ રીતે તેની ટૂકળી સાથે પાકિસ્તાનથી મુંબઈ પહોચ્યો તેની બધી જ કહાણી સુણાવી ... વધુ વાંચો...
|
 હિંચકો એટલે કે ઝુલો.દરેક ગુજરાતીનાં ઘરમાં એક ઝુલો તો હોય જ. ઝુલા વગરનું ઘર ગુજરાતીનું ન હોય.ઝુલા સાથે માનવીને ખુબ જ નજીકનો સંબંધ રહ્યો છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેની માતા તેને ઘોડીયામાં બેસાડીને સુવાડે છે. આ જ બાળક મોટો થઈને હિંચકામાં રમત રમે છે. ... વધુ વાંચો...
|
સ્વયંવર- હાર પહેરામણીબંનેને એક એક હાર આપી ઊભાં રાખવાં.ममव्रते ते हृदयं दधामि मम चित्तमनुचित्तं ते अस्तु |मम वाचमेकम ना जुषस्य प्रजापतिस्त्वा नियुतत्कुमह्यम् | |હે વધુ ! આપણા કાર્યને અનુકૂળ આપણા હૃદયને પરસ્પર ધારણ કરીએ છીએ. આપણાં ચિત્ત એકબીજાને અનુકૂળ ... વધુ વાંચો...
|
બાળક વ્હેલુ જન્મે તિયારેહાલના સમયમાં પ્રસવની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.આવા બાળકોની યોગ્ય સારસંભાળ અને તેમના સંબંધમાં સંપુર્ણ જાણકારી હોવી બાળકની માતા તેમજ અન્ય પરિવારના સભ્યો માટે ખુબ જ જરૂરી છે. માતાના ગર્ભમાં બાળકનો રહેવાનો સમય સામાન્ય રીતે 9 ... વધુ વાંચો...
|
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,પોપચાં થરથરે ને પલક ઊઘડે.રોજ લાગે કોઈ યાદ કરતું હશે,રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.પારકા દેશમાં તારી યાદ આવતાં,ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,આંખમાં ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:57 PM પર પોસ્ટેડ
#
|
હજી તો મળવાની શરૂઆત થઇ છે.ઘણું સમજવાનુ બાકી છે.હૈયાની ઉર્મીઓને વહેવા દો.પ્રેમ પારાવારમાં નાવા દો.નજર નજરથી મળવા દો.અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.સમયના વ્હેણ સાથે જીવવા દો.પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.પ્રેમની કબુલાતનો સમય આવવા દો.પ્રેમનો એકરાર થાવા દો. વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:03 PM પર પોસ્ટેડ
#
|
Japanese houses normally have a hollow space between the wooden walls. When tearing down the walls, he found that there was a lizard stuck there because a nail from outside hammered into one of its feet. He sees this, feels pity, and at the same time ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 5:15 PM પર પોસ્ટેડ
#
|
નવગ્રહ પૂજાચોખાના બબ્બે દાણા વધાવવા.સૂર્ય-ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्,तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.ચંદ્ર-दधिश... વધુ વાંચો...
|
અધ્યાય - ૨सूत उवाचअथान्यात् संप्रवक्ष्यामि कृतं येन पुरा द्विजाः |कश्चित् काशीपुरे रम्ये ह्यासीत् विप्रोऽतिनिर्धनः |क्षुत्तुंगभ्यां व्याकुलो भूत्वा नित्यं बभ्राम भूतले ||किमर्थं भ्रमसे विप्र महीं नित्यं सुदुःखितः |तत् सर्वं श्रोतुमिच्छामि कथ्यतां ... વધુ વાંચો...
|
|
|